સમય: સવારે 10 વાગ્યે
પુષ્ટિમાર્ગ અને સંસ્કાર વિષય પર લાઈટ અને સાઉન્ડ પ્રદર્શન તથા પીછવાઈ, સાંજી, આરતી આદિ પુષ્ટિમાર્ગીય વિવિધ કલાઓની પ્રદર્શનીનું ઉદઘાટન
સમય: સાંજે 5 થી 8
શ્રીકૃષ્ણલીલા (વૃન્દાવન - વ્રજની રાસમંડલી દ્વારા)
સમય: સાંજે 5 થી 8
શ્રી પુષ્ટિસંસ્કાર પાઠશાલાના બાળકો તથા શ્રીપુષ્ટિસંસ્કાર વિદ્યાપીઠના વિદ્યાર્થી વૈષ્ણવો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા આચાર્યશ્રીના પ્રેરક વચનામૃત
સમય: સવારે 9 થી 12
પુષ્ટિસંસ્કારધામ નિર્માણ પ્રારંભ નિમિતે યજ્ઞ (આચાર્યશ્રી પરિવાર તથા સહયોગી વૈષ્ણવો દ્વારા) તથા નિર્માણ સહયોગીઓનો સત્કાર
સમય: સાંજે 5 થી 9
શ્રીપુષ્ટિસંસ્કાર પાઠશાલાના બાળકો તથા શ્રીપુષ્ટિસંસ્કાર વિદ્યાપીઠના વિદ્યાર્થી વૈષ્ણવો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શ્રીકૃષ્ણલીલામંડલી દ્વારા વિશેષ પ્રસ્તુતિ પુષ્ટિસંસ્કારધામ નિર્માણ પ્રેઝન્ટેશન આચાર્યશ્રીના પ્રેરક વચનામૃત